Monday, 28 October 2013

FRIENDSHIP (મિત્રતા) - MUST READ I PROMISE U LIKE IT IN GUJARATI

 મિત્રતા  - 2

કામ માં પરોવાઈ ને ક્યાં ખોરવાઈ જશો ખબર નહી પડે .
સમય આજે જે છે , કાલે ક્યાં વહી જસે ખબર નહી પડે .
એક વાર આ ઝીન્દગી મિત્ર માટે પણ જીવી તો જાણો 
કેમ કે , ક્યારે આવી જશે મૌત ખબર નહી પડે .

જવાની નો જોશ , રેશમી દુપટ્ટાઓ ની મોજ ક્યાં ઉડી જશે ખબર નહી પડે.
તારા અરમાનો માટે નો જંગ , આ મેહફીલ નો રંગ ક્યાં ઉડી જશે ખબર નહી પડે.

લઈશ તું જયારે અંતિમશ્વાસ,તારી સાથે હશે યાદો નો સંગાથ 
ચિતાં  પર ક્યારે આવી જશે તારી લાશ ખબર નહી પડે .

date of creation - 26/05/2010

 

FRIENDSHIP - 2

KAM MA PAROVAI NE KYA KHORVAI JASO KHABER NAHI PADE.
SAMAY AAJE JE CHHE, KALE KYA WAHI JASE KHABER NAHI PADE.
EK VAAR AA ZINDAGI MITRA MATE PAN JIVI TO JANO
KEM KE, KYARE AAVI JASE MAUT KHABER NAHI PADE.

JAWANI NO JOSH,RESHMI DUPATTAO NI MAUJ KYA UDI JASE KHABER NAHI PADE.
TARA ARMANO MATE NO JANG, AA MEHFIL NO RANG KYA UDI JASE KHABER NAHI PADE.

LAISH TU JYARE ANTIM SHWAS, TARI SATHE HASE YAADONO SANGAATH
CHITA  PER KYARE AAVI JASE TARI LASH KHABAR NAHI PADE.


date of creation - 26/05/2010

FROM

 

GHAYAL - VPUL



 

 

No comments:

Post a Comment