Sunday, 3 November 2019

गम

मेरे गम को गर कोई समज पाता।
पगली,मेरे साथ वो मर नही जाता।
- विपुल बोरीसा -

Friday, 18 October 2019

શાયરી

પરિસ્થિતિ ની ધન્યતા ને એનો એ ઉપકાર છે.
હું જ્યાં પણ હોઉં એ મારામાં નિરાકાર છે.
- વિપુલ બોરીસા -

Wednesday, 9 October 2019

વ્યથા

વ્યથા પછી ખરેખર મજા બની જાય છે.
સતત હો દર્દ તો એ ખુદા બની જાય છે.
- વિપુલ બોરીસા -