Write shayari, Gazal, Geet from heart touched own life experiences... Sharing heart touched lines from my collection of famous writers !
એ ખૂબ કુશળ ચિત્રકાર હોવા છતાં આખી જીંદગી પ્રયત્નો કરવા છતાં એક ચિત્ર ના જ દોરી શક્યો.
એ ચિત્રકાર "અરીસો"હતો ને એ ચિત્ર જે એ કંડારી ના શક્યો એ "મન" નું હતું.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment